મોરબી : મૂળ લાલપરના વતની અને હાલ મોરબી નિવાસી ડો.રાજેશભાઇ માવજીભાઈ જેતપરિયા (ઉ.વ.42) તે માવજીભાઈ રાઘવજીભાઈ જેતપરિયા (9898022597)ના પુત્ર અને પંકજભાઈ જેતપરિયા (9825222597)ના ભાઈનું તા.3ના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.6/3/2023ને સોમવારે સવારે 8થી10 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન 201 સીટી હાઇટ્સ, દેવપાર્ક, આલાપ રોડ મોરબી ખાતે રાખેલ છે.