આકર્ષક પગાર સાથે સ્ટાફને રહેવાની પણ સગવડ અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- રાજકોટ હાઇવે ઉપર રેવા પાર્કની સામે કાર્યરત અજંતા ઇન્ડિયા લિમિટેડમાં માર્કેટિંગ, એકાઉન્ટન્ટ અને ઘરકામ માટે સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યૂ આપી જવાનું રહેશે. ઉમેદવારોએ મો.નં. 9974043019 ઉપર સંપર્ક કરવા તથા મો.નં. 9726170019 ઉપર વોટ્સએપ કરવાનો રહેશે. ● માર્કેટિંગ સ્ટાફ (M/F) અનુભવ : 1 વર્ષ લાયકાત : ગ્રેજ્યુએટ ફેસિલિટી : રહેવાની સગવડ ● એકાઉન્ટ સ્ટાફ (M/F) અનુભવ : 1 વર્ષ લાયકાત : ગ્રેજ્યુએટ ફેસિલિટી : રહેવાની સગવડ ● ઘરકામ ( F) સ્કિલ : સારી રસોઈ, ઘરકામ ફેસિલિટી : જમવાની અને રહેવાની