મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- રાજકોટ હાઇવે પર શનાળા પાસે આવેલ બોની ઓટો યામાહા ટૂ વ્હીલર શોરૂમમાં 17 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 1થી5 માર્ચ સુધી સાંજે 4 થી 6 દરમિયાન રૂબરૂ આવી શકે છે. અથવા મો.નં. 9727812111 ઉપર રિઝયુમ વોટ્સએપ કરી શકે છે. અનુભવીઓને પ્રાથમિકતા અપાશે. ઇન્ટરવ્યૂ નો સમય 1 થી 5 માર્ચ સુધી સાંજે 4 થી 6 નો રહેશે. ● એકાઉન્ટન્ટ - 1 (M/F) અનુભવ - 1 વર્ષ ● સર્વિસ સુપરવાઈઝર / મેનેજર - 1 અનુભવ - 1 વર્ષ સ્કિલ - કમ્પ્યુટર નોલેજ ● જોબ કાર્ડ સુપરવાઈસર - 1 અનુભવ - 1 વર્ષ સ્કિલ - કમ્પ્યુટર નોલેજ ● સ્પેર પાર્ટ્સ હેલ્પર - 1 અનુભવ - ફ્રેશર સ્કિલ - કમ્પ્યુટર નોલેજ ● મોટરસાયકલ મિકેનિક - 2 અનુભવ - 1 વર્ષ ● મિકેનિક હેલ્પર - 2 અનુભવ -ફ્રેશર / ITI ● PDI ઇન્ચાર્જ - 1 અનુભવ- 1 વર્ષ ● ટેલિ-કોલર - 4 (F) અનુભવ - ફ્રેશર્સ સ્કિલ -કમ્પ્યુટર ● પટ્ટાવાળા - 2 અનુભવ - ફ્રેશર્સ ● સફાઈ કર્મચારી - 2 અનુભવ - ફ્રેશર્સ ફેસબુક https://www.facebook.com/BonnyYamaha