● મોરબીથી દરરોજ સાંજે 6 વાગ્યે અને નાથદ્રારાથી દરરોજ સાંજે 5 વાગ્યે બસ ઉપડશે, પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ : શ્રીનાથજીના દર્શનાર્થે જતા ભાવિકો માટે ખાસ આરામદાયક મુસાફરી વ્યાજબી ભાવે ● દરરોજ અમદાવાદની ચાર, સુરતની એક અને જામનગરની 12 બસ : ફોન ઉપર પણ ટિકિટ બુકીંગ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા કાલે બુધવારથી નાથદ્રારાની ડેઇલી સ્લીપર બસ સેવા શરૂ થશે. જેથી શ્રીનાથજીના દર્શનાર્થે જતા ભાવિકો માટે ખાસ આરામદાયક મુસાફરી વ્યાજબી કિંમતે ઉપ્લબ્ધ બનશે. મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા અમદાવાદ- જામનગર અને સુરત સુધી ડેઇલી બસ સર્વિસ પુરી પાડવામાં આવે છે. ત્યારે હવે વધુ એક રૂટ ઉપર ડેઇલી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીથી નાથદ્વારા વોલ્વો સેમી સ્લીપર સેવા શરૂ કરાઇ છે. આ બસ મોરબીથી દરરોજ સાંજે 6 વાગ્યે ઉપડશે. જેના પિક અપ પોઇન્ટ ગેંડા સર્કલ અને વાંકાનેર રાખવામાં આવ્યા છે. સામે નાથદ્વારાથી દરરોજ સાંજે 5 વાગ્યે બસ ઉપડશે. આ બસમાં પાર્સલ સેવા પણ ઉપલબ્ધ હોય હવે વેપારીઓને માલ-સામાન મોકલવામાં લે મંગાવવામાં સરળતા રહેશે. મોરબીથી અમદાવાદ ● સવારે 6 વાગ્યે ● બપોરે 2:30 વાગ્યે ● સાંજે 6 વાગ્યે ● રાત્રે 10:45 વાગ્યે ( એરપોર્ટ) અમદાવાદથી મોરબી ● સવારે 6 વાગ્યે ● બપોરે 3:30 વાગ્યે ● રાત્રે 11:15 વાગ્યે મોરબીથી સુરત ● દરરોજ સાંજે 6 વાગ્યે મોરબીથી જામનગર ● સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી દર કલાકે બસ મોરબી બુકીંગ ઓફિસ : ક્રિષ્ના ટ્રાવેલ્સ હેડ ઓફિસ-6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી 02822-225300 02822-228981 98253 59944 9825179944 ( નાથદ્રારા બસ મો.નં) પૂજા યદુવંશી ટ્રાવેલ્સ (નાથદ્વારા) બુકીંગ નંબર 8875073444 વેબસાઈટ : www.krishnabusmorbi.in