મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં ગ્લેઝ ટેક્નિશિયનની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક ચૂકવા જેવી નથી. નોકરી ઇચ્છુંકોએ પોતાના રિઝ્યુમ મો.નં.78618 82505 ઉપર વોટ્સએપ કરવાનું રહેશે. પોસ્ટ : ગ્લેઝ ટેક્નિશિયન સ્કિલ : સિરામિક નોલેજ : ઝીરકોનિયમ નોલેજ : ટેક્નિકલ નોલેજ અનુભવ : 4/5 વર્ષનો અનુભવ લોકેશન : મોરબી સેલેરી : 20થી 25 હજાર હેડ ઓફિસ : નવરત્ન કોર્પોરેટ પાર્ક ઓફિસ નં. 207 & 208, એ બ્લોક, ડીશમેન કોર્પોરેટ હાઉસ સામે, ઇસ્કોન અંબાલી બોપલ રોડ, અંબાલી, અમદાવાદ પ્લાન્ટ : પ્લોટ નં. 51/5 જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા, હિંમતનગર જી.સાબરકાંઠા સંપર્ક : http://www.Opaqueceramics.Com http://Www.opaqueceramics.in