● સ્મૂથનિંગ ( લોરિયલ) માત્ર રૂ. 3999માં ● કેરાટીન (બ્રાઝીલીયન) માત્ર રૂ.4999માં ● કેરાસ્મૂથ માત્ર રૂ.6999માં ● એન્ટીડેન્ડ્રફ + એન્ટીબ્રેકેજ + હેર સ્પા માત્ર રૂ. 1999 ● ગ્લોબલ કલર વિથ હેર સ્પા + હેર કટ માત્ર રૂ. 2999 ● આવા તો ઢગલાબંધ પેકેજ આઈબ્રો એન્ડ અપર લાઈન ફ્રી, હેર ડાયગ્નોસિસ અને સ્કિન એનાલિસિસ પણ ફ્રી : ત્રણ પેકેજ ઉપર ચોથા મિત્રને પેકેજ ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ પોતાના લુકને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા તૈયાર થઈ જાવ. કારણકે શહેરના પ્રથમ સ્માર્ટ સલૂન એવા Be U સલૂનમાં હોળી નિમિત્તે અવિશ્વનિય ઓફર્સની ભરમાર કરવામા આવી છે. જેમાં એકથી એક ચડિયાતી ઓફર્સ સાથે અનેક ટ્રીટમેન્ટ ફ્રીમાં પણ આપવામાં આવશે. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલની સામે આઈબીઆઈએસ સ્કવેરમાં ફર્સ્ટ ફ્લોરમાં Be U સ્માર્ટ સલૂન કાર્યરત છે. આ સલૂન શહેરનું પ્રથમ સ્માર્ટ સલૂન છે. જેમાં સ્માર્ટ મીરર છે. આ મિરર લેડીઝને મેકઅપ, હેરકટ કેવી લાગશે તે એડવાન્સમાં બતાવી દયે છે. આ ઉપરાંત સ્કિન અને હેર ડાયગ્નોસિસ પણ બતાવવામાં આવે છે.અહીં લેડીઝ અને જેન્ટ્સના સેપ્રેટ ડિપાર્ટમેન્ટ છે. અહીં દિલ્હી અને ગુજરાતનો પ્રોફેશનલ સ્ટાફ છે. જે એકદમ સ્ટાઈલિશ લુક આપે છે. અહીં હોળી ધમાકા ઓફરમાં ખાસ પેકેજ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ બહેનો માટે આઈબ્રો એન્ડ અપર લાઈન ફ્રી તેમજ હેર ડાયગ્નોસિસ અને સ્કિન એનાલિસિસ પણ ફ્રી કરી આપવામાં આવશે. આમાંથી ત્રણ પેકેજ લેનારને તેના ચોથા મિત્ર માટે પેકેજ ફ્રી આપવામાં આવશે. ફિમેલ ● ક્લિન અપ + હેન્ડ વેક્સ માત્ર રૂ. 499માં ● હેન્ડ વેક્સ + મેનીક્યોર + લેગ વેક્સ + ક્લિન અપ માત્ર રૂ. 999માં ● હેર ટ્રીમિંગ + હેડ મસાજ + ફેસિયલ + બેક મસાજ માત્ર રૂ.1699માં ● સ્મૂથનિંગ ( લોરિયલ) માત્ર રૂ. 3999માં ● કેરાટીન (બ્રાઝીલીયન) માત્ર રૂ.4999માં ● કેરાસ્મૂથ માત્ર રૂ.6999માં ● એન્ટીડેન્ડ્રફ + એન્ટીબ્રેકેજ + હેર સ્પા માત્ર રૂ. 1999 ● ગ્લોબલ કલર વિથ હેર સ્પા + હેર કટ માત્ર રૂ. 2999 મેલ ● હેર કટ+ બિયર્ડ + ડી ટેન + હેર સ્પા + હેર કલર અથવા હાઇલાઇટ + હેડ મસાજ માત્ર રૂ. 1499 ● હેર કટ+ બિયર્ડ + ચારકોલ પેક + ક્લિન અપ + ક્લીનસિંગ માત્ર રૂ. 999 ● હેર કટ + બિયર્ડ + હેડ મસાજ + બેક મસાજ ડિપ કન્ડિશનિંગ માત્ર 499માં ઓફર્સ ટૂંક સમય માટે જ છે. તો આજે જ પધારો અને ઓફર્સનો લાભ લ્યો.. વધુ વિગત માટે મો.નં. 9316983096