મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસેથી નાની બજાર ગ્રીનચોકમાં રહેતા રાકેશભાઈ અંબાપ્રતાપભાઈ પંડ્યા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.