હળવદ : હળવદ શહેરના વૈજનાથ મંદિર પાસે આવેલ શિવપાર્કમા રહેતા કરશનભાઇ લખમણભાઈ ધારીયા પરમારની માલિકીની રૂ.60 હજારની કિંમતની ટ્રેકટરની ટ્રોલી કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.