મોરબી : મોરબી કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે ચાની લારી ચલાવતા જગદીશભાઈ રમેશભાઈ પાટડીયાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.