મોરબી : મોરબીના કુબેરનગરમા રહેતા મનદીપ મેહુલભાઈ ચૌહાણ ઉ.16 નામના તરૂણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.