મોરબી : મોરબીના સીરામીક સિટીના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર રુદ્ર હસમુખભાઈ અઘારાની માલિકીનું રૂપિયા 1.20 લાખની કિંમતનું રોયલ ઇનફીલ્ડ બુલેટ ચોરી કરી લઇ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.