વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા આદિવાસી ખેત શ્રમિક સુરેશ ચમારભાઈ વાસકેર નામના યુવાનનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.