મોરબી : મોરબીમાં વિવિધ સ્થળે આવેલા 4 જેટલા શેડ ભાડે આપવાના છે. રસ ધરાવનાર લોકોએ મો.નં.98251 85862 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. શેડ નં- 1 ( 6200 સ્કે.ફૂટ) સ્થળ : રફાળિયા GIDC, પ્લોટ નં.141 સુવિધા : પાણીનો બોર, 30 હોર્સ પાવર, 3 લેબર રૂમ, 1 ઓફિસ શેડ નં. 2 ( 6200 સ્કે. ફૂટ) સ્થળ : રફાળિયા GIDC, પ્લોટ નં.142 સુવિધા : 31 હોર્સ પાવર શેડ નં.3 ( 4200 સ્કે.ફૂટ) સ્થળ : રફાળિયા GIDC, પ્લોટ નં.143 સુવિધા : 24 હોર્સ પાવર, 4 લેબર રૂમ શેડ નં.4 ( 10,000 સ્કે.ફૂટ) સ્થળ : નવાગામ રોડ, સેવન સિરામિકની બાજુમાં, લીલાપર સુવિધા : 85 હોર્સ પાવર, 5 લેબર રૂમ, પાણીનો બોર