50 હજાર સ્કે.ફૂટ જેટલા વિશાળ એરિયામાં કાર્યરત થશે હોટેલ : 4 હજાર સ્કે.ફૂટનું ભવ્ય ગાર્ડન, પાર્કિંગ એરિયા, પાર્ટી પ્લોટ, એસી હોલ સહિતની સુવિધા હશે ફિનિક્સ આઇસ્ક્રીમમાં ખાસ ઓફર : લગ્નઃપ્રસંગે પાર્ટી ઓર્ડર માટે કોઈ પણ ફ્લેવર ફકત રૂ. 200માં લીટર મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : ફિનિક્સ આઈસ્ક્રીમ ગ્રુપ દ્વારા મોરબીની સૌથી મોટી Hotel Spicy Hut ટૂંક સમયમાં શરૂ થશે. અનેક સુવિધાઓથી સજ્જ આ હોટેલ મોરબીની જનતાને સ્વાદના ચટાકા સાથે શ્રેષ્ઠ લોકેશનનો આનંદ આપશે. ફિનિક્સ આઇસ્ક્રીમમાં સિઝનની શરૂઆત સાથે લુઝ આઇસ્ક્રીમની નવી ફ્લેવરનો ખજાનો આવી ગયો છે.તો આપના શુભ લગ્નઃપ્રસંગે પાર્ટી ઓર્ડર માટે કોઈ પણ ફ્લેવર ફકત રૂ. 200માં લીટર આપવામાં આવશે. તેમજ અહીં શિખંડ , કોન, કેન્ડી, પાર્ટી પેક, લુઝ આઈસ્ક્રીમ તેમજ ડેરી આઈસ્ક્રીમ રિટેઇલ તથા હોલસેલભાવે મળશે. વધુમાં ફિનિક્સ આઈસ્ક્રીમ ગ્રુપ દ્વારા હોટેલ Hotel Spicy Hut શનાળા ખાતે રાજપર ચોકડી પાસે ભગડા મામાના મંદિર સામે ટૂંક સમયમાં શરૂ થશે. મોરબીમાં સૌ પ્રથમ વખત 51 હજાર સ્કે.ફૂટ જેટલી વિશાળ જગ્યામાં હોટેલ સ્પાઈસી હટનો પ્રારંભ થશે. જેમાં 4 હજાર સ્કે.ફુટનું ગાર્ડન, એસી હોલ, 400 લોકોની કેપેસિટીની પાર્ટી પ્લોટ હશે.જે બર્થડે પાર્ટી, સગાઈ, લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો માટે શ્રેષ્ઠ સ્થળ બનશે. અહીં ફૂડ કોર્ટ માટે દુકાનો રાખવામાં આવી છે. તે ભાડા મેળવવા માટે ધંધાર્થીઓ સંપર્ક કરી શકે છે. Hotel Spicy Hut ભરતભાઇ 9428888810 કાંતિલાલ 9825882415 ફેક્ટરી : ફિનિક્સ મિલ્ક પ્રોડક્ટ રાજપર રોડ, મામા સાહેબની જગ્યા પાસે, શનાળા રવિભાઈ 9979700575 અમિતભાઇ 9974024111 શનિભાઈ 9512624999 દુકાન : ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી એન્ડ સોડા શોપ ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, એસ્સાર પંપની સામે, મોરબી નિમિશભાઈ 9978812412 કાંતિલાલ 9825882415