મોરબી : મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર હરિગુણ પ્લાઝા નજીકથી મોરબી તાલુકા પોલીસે મુળ કચ્છના રહેવાસી મહાવીરસિંહ પકુભા વાઘેલા નામના યુવાનને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2080 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.