મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ શો-રૂમ ખાતે રૂબરૂ આવવાનું રહેશે. સેલ્સ એક્ઝિક્યુટિવ - 2 ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 2 ક્વોલિફિકેશન : 12 પાસ સુપરવાઈઝર -3 સ્કિલ : કોમ્પ્યુટર નૉલેજ મિકેનિક -4 સ્કિલ : રીપેરીંગના અનુભવી મો.નં.9974733664