VACANCY : થ્રિલ એન્ડ ચિલ ગેમઝોનમાં 20 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

15 ફેબ્રુઆરીએ સવારે 10થી 1 દરમિયાન યોજાશે ઇન્ટરવ્યૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં ટૂંક સમયમાં થ્રિલ એન્ડ ચિલ ગેમઝોન કાર્યરત થવાનો છે. જ્યાં 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોએ પહેલા વોટ્સએપમાં જાણ કરી તા.15 ફેબ્રુઆરીએ સવારે 10થી 1 દરમિયાન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું.


પોસ્ટ : રિસેપ્સન એન્ડ ગેમઝોન ઓપરેટિંગ
સંખ્યા : 10 મેલ / 10 ફિમેલ
ઉમર : 18થી 30 વર્ષ
સ્કિલ : કોમ્પ્યુટર – અંગ્રેજીનું બેઝિક નોલેજ


નોંધ : ઇન્ટરવ્યૂ આપવા માટે તા.13 સુધીમાં મો.નં. 9408383835 ઉપર વોટ્સએપમાં નામ અને ક્વોલિફિકેશનની વિગત અથવા રિઝયુમ મોકલવાનું રહેશે. જોબ જોઈનિંગ 1 માર્ચથી કરવાનું રહેશે.

વધુ વિગત માટે
મો.નં.9913822788