વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક મહિકા ગામના પાટિયા પાસે જીજે - 01 - KG - 0429 નંબરની ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલ આંનદી રાજેશભાઇ ઝાલા ઉ.9 નામની બાળકીને હડફેટે લેતા બાળકીને ઇજાઓ પહોચતા બાળકીના પિતા રાજેશભાઇ કાળુભાઇ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.