મોરબી: મોરબી નિવાસી શાંતાબેન હરખાભાઈ ઘોડાસરા તે બચુભાઈ ઘોડાસરા તથા માવજીભાઈ ઘોડાસરા તથા ત્રિભોવનભાઈ ઘોડાસરા તથા મનસુખભાઈ ઘોડાસરા તથા રમેશભાઈ ઘોડાસરાના માતાનું તારીખ 10-2-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન ગોપાલ સોસાયટી, 'ગોમતી નિવાસ', મહેન્દ્રનગર મેઇન રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98254 16965.