મોરબી : મૂળ ગાળા હાલ મોરબી નિવાસી ડો. સુંદરજીભાઈ દેવશીભાઈ ઉધરેજા (ઉં.વ 82) તે કિશોરભાઈ સુંદરજીભાઈ ઉધરેજા (મો.નં. 9879960776) તથા અલ્પેશભાઈ સુંદરજીભાઈ ઉધરેજા (પવનસુત મેડિસીન્સ) (મો.નં. 97236 60141)ના પિતાનું તારીખ 9-2-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-2-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ચંદ્રેશનગર, કોમ્યુનિટી હોલ, હનુમાનજીના મંદિર પાસે, કન્યા છાત્રાલય પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.