હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર કાર હડફેટે દંપતિ ઘાયહળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક જીજે - 01- kv - 333 નંબરની કારના ચાલકે જીજે - 36 - aa - 0379 નંબરના બાઇકને પાછળથી ઠોકર મારતા હળવદના મંગળપુર ગામના બાઈક ચાલક સંજયભાઈ કાળુભાઇ આલ અને તેમના પત્ની હેતલબેનને ઇજાઓ પહોચતા હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.