ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે ખેતમજૂરી કરતા પ્રેમસિંગ મુકામસિંગ ડોડવા ઉ.35 નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.