મોરબી : મોરબીના પંચાસર નિવાસી હરિશચંદ્ર ભાઈશંકર જોષી તે લાલાભાઇ તથા ગોપાલભાઈના પિતાનું તા.7ને મંગળવારના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.9ને ગુરુવારે સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન રાજવીનગર, પંચાસર ખાતે રાખેલ છે. રાજેશભાઈ ચંદ્રકાંતભાઈ જોશી (9909942674), લાલાભાઇ હરિશચંદ્રભાઈ જોશી (7069672822), ગોપાલભાઈ હરિશચંદ્રભાઈ જોશી (9106344313).