સામાન્ય કાર માટે 11થી 47 હજારના સર્વિસ પેકેજ, લક્ઝરીયસ કાર માટે 22થી 67 હજારના સર્વિસ પેકેજ જર્મન ટેક્નિકથી સિરામિક કોટિંગ, પીપીએફ, રેપિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કારને આકર્ષિત અને સુરક્ષિત બનાવવી છે ? તો ડિટેઇલ એક્સપર્ટમાં પધારો, અહીં કાર માટેની તમામ તમામ અદ્યતન સર્વિસ ઉપ્લબ્ધ છે. તો આપની કારને ટનાટન બનાવવા આજે જ બુકીંગ કરાવો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. અહીં ખાસ જર્મન ટેક્નિકથી સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ કરી આપવામાં આવે છે. હાલ અહીં સામાન્ય કાર માટે 11થી 47 હજારના સર્વિસ પેકેજ આપવામાં આવી રહ્યા છે. જ્યારે લક્ઝરીયસ કાર માટે 22થી 67 હજારના સર્વિસ પેકેજ આપવામાં આવી રહ્યા છે. અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. સાથે પીપીએફ તથા રેપિંગ પણ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે. બુકીંગ માટે અથવા વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે. અવનવી ઓફરની વિગત મેળવવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ https://chat.whatsapp.com/GuGj7VQHaAjBFTR7U6CNQD