મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ એવી ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.માં વિવિધ 5 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ તા.20 ફેબ્રુઆરી સુધીમાં કંપની ખાતે રૂબરૂ આવીને રિઝયુમ આપવાનું રહેશે. આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ -3 અનુભવ : 2 વર્ષ એક્સપોર્ટ માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ- 1 અનુભવ : 5 વર્ષ ટેલિકોલર -2 (ફિમેલ) અનુભવ : 2 વર્ષ ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી. નેશનલ હાઇવે 8એ, લાલપર પીજીવીસીએલ સબ સ્ટેશન સામે, લાલપર, મોરબી મો.નં. 9825054181 મો.નં. 9825054182