મોરબી : મોરબીના રાજપર - ચાંચપર રોડ ઉપર સદગુરુ કોટન નજીક જીજે - 36 - બી - 2596 નંબરની કારના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા નિલેશભાઈ અમરશીભાઈ કોરિંગા નામના યુવાનને હડફેટે લેતા નિલેશભાઈને બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.