મોરબી: મૂળ બિલીયા, હાલ મોરબી નિવાસી કસ્તુરબેન કુંવરજીભાઈ પેથાપરા (ઉં.વ. 60) તે કુંવરજીભાઈ દેવજીભાઈ પેથાપરાના પત્ની, તે દર્શન પેથાપરા તથા હર્ષ પેથાપરાના માતા, તે તુલસીભાઈ દેવજીભાઈ પેથાપરા તથા સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરા તથા ભરતભાઈ કલ્યાણજીભાઈ પેથાપરા તથા ભાવેશભાઈ કલ્યાણજીભાઈ પેથાપરાના ભાભી, તે મગનભાઈ કેશવજીભાઈ ઘોડાસરા તથા પ્રભુભાઈ કેશવજીભાઈ ઘોડાસરાના બહેન, તે તરુણ તુલસીભાઈ પેથાપરા તથા હિતેશ તુલસીભાઈ પેથાપરા તથા દીપક સુંદરજીભાઈ પેથાપરાના કાકીનું તારીખ 2-2-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-2-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન ચિત્રકૂટ સોસાયટી, શેરી નંબર 4, જીઆઇડીસી પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે. મો.નં 98796 06209, 7600000604