હળવદમા માતંગી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

- text


હળવદ : હળવદમાં મોઢ વણિક સમાજ અને મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા માતંગી માતાજીના પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

હળવદમાં રહેતા મોઢવણિક અને મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા માતંગી માતાજીના પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચંડીપાઠ, થાળ, આરતી તેમજ કેક કાપી પ્રસાદીનું ભવ્ય આયોજન કરી ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં સુનિલભાઈ પટેલ, બિપીનભાઈ પરીખ, નરેન્દ્રભાઈ વોરા, પ્રતિકભાઈ પરીખ, વિરેનભાઈ પટેલ, હરીશભાઈ ગાંધી, રજનીભાઈ પરીખ, હર્ષભાઈ, ધર્મેશભાઈ, દીપકભાઈ, નરેન્દ્રભાઈ, ચંદનભાઈ, સંજયભાઈ, વિભાકર ભાઈ, સુનિલભાઈ, ભરતભાઈ વ્યાસ, ભાવેશભાઈ ત્રિવેદી, ભારતીબેન મેહતા, નમ્રતાબેન સહિતનાઓએ સાથ સહકાર આપ્યો હતો.

- text

- text