મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામના પાટિયા નજીક તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જગમાલ ભગવાનજીભાઈ ધોળકિયા નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.