મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે નંબર વગરની અલ્ટો કારમાં ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલા મયુર બટુકભાઈ સીસોદીયા રહે. વાવડી રોડ, ગણેશનગર વાળાને ઝડપી લઈ 80 હજારની અલ્ટો કાર અને 600 રૂપિયાની દારૂની બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.