મોરબી : મુળ દેરાળા હાલ મોરબી નિવાસી સવજીભાઈ ગંગારામભાઈ શેરસિયા (ઉ.વ.93) તે લાલજીભાઈ (98251 95966), જીવરાજભાઈ (98254 88654), કલ્પેશભાઈ (90990 59221), મનસુખભાઈ (99099 40991)ના પિતાનું તા.27/1/2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.30/1/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન બાલાજી નિવાસ, બ્લોક નંબર 85, આલાપ પાર્ક, રવાપર રોડ, મોરબી મુકામે તેમજ સાંજે 3:00 થી 5:00 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન મુળ દેરાળા મુકામે રાખવામાં આવ્યું છે.