મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ વાલજીભાઈ મહેમદાવાદિયા (ઉ.વ.72) તે હર્ષિદાબેન રાજેશભાઈ વિશરોલીયા (98242 11617), જ્યોતિબેન મનીષભાઈ વડગામા, રેખાબેન વિજયભાઈ દુદકિયાના પિતા, તથા રસિકભાઈ (99255 83123), કિશોરભાઈ, શશીકાંતભાઈ, મહેશભાઈ, ધીરુભાઈ (98793 13190), મુકેશભાઈ તથા હસમુખભાઈના કાકાનું તારીખ 24/1/2023 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26/1/2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન સુભાષનગર શેરી નંબર-7, બ્લોક નંબર-214, નિર્મલ વિદ્યાલયની સામે, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.