મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર ખાતે આવેલ DALI CERAMICOમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છતા ઉમેદવારોને પોતાનું રિઝયુમ મો.નં.7041670101 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે. ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (મેલ) લાયકાત : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવ : 2 વર્ષ સ્કિલ : અંગ્રેજી ભાષા એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (મેલ) લાયકાત: ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવ: ફ્રેશર/1 વર્ષ સ્કિલ : અંગ્રેજી ભાષા ટેલિ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (ફિમેલ) અનુભવ: 1 વર્ષ લાયકાત: ગ્રેજ્યુએટ સ્કિલ : શ્રેષ્ઠ વાતચીત ડિસ્પ્લે હેલ્પર (મેલ) લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ: 1 વર્ષ સ્કિલ : સર્વિસ અને કોમ્યુનિકેશન ઇમેઇલ : daliceramico.face101@gmail.com