મોરબી : મૂળ પડધરી હાલ મોરબી નિવાસી સુધાબેન સૂર્યકાંતભાઈ દોશી (ઉ.75) તે મનમીતભાઈ સૂર્યકાંતભાઈ દોશીના માતૃશ્રી, તથા રચનાબેન મનમીતભાઈ દોશીના સાસુ તેમજ વિરાજબેન ભાસ્કરરાઈ વ્યાસ,નિરાજબેન રાજેશભાઇ પારેખ અને રાજલબેન ચિરાગભાઈ કોઠારીના માતુશ્રીનું તા.24/01/2023 મંગળવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.26/01/2023 ગુરુવારના સાંજે 4:00થી6:00કલાકે તેમના નિવાસસ્થાન 304, લવ એપાર્ટમેન્ટ, ન્યુ આલાપ, આલાપ રોડ, પટેલનગર પાસે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.(મનમીતભાઈ દોશી મોબાઈલ નંબર 93274 11111, રચનાબેન દોશી 9375444490.)