મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક નજીકથી મોરબી તાલુકા પોલીસે આણંદભાઈ તેજમલભાઈ રહોરીયા નામના મૂળ રાજસ્થાની શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.