ટંકારા : ટંકારા પોલીસે પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના માર્ગ ઉપરથીહરેશભાઇ ખીમજીભાઈ ગોપાણીને વિદેશી બ્રાન્ડની વ્હીસ્કીની 2 બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.