બે દિવસના મેલાનું ધમાકેદાર આયોજન : ડોમેસ્ટિકથી માંડીને તમામ ઇન્ટરનેશનલ પેકેજ આકર્ષક ઓફર્સ સાથે : મોરબીવાસીઓને પધારવા હાર્દિક આમંત્રણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાના વેકેશનને યાદગાર બનાવવા ઇચ્છતા મોરબીવાસીઓ માટે ખુશખબર આવી છે. રાજકોટમાં બેસ્ટ વોએજ પ્રા.લી. દ્વારા કાલે શનિવારથી બે દિવસ ધ બિગેસ્ટ હોલીડે મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એકથી એક ચડિયાતા પેકેજ આકર્ષક ઓફર્સ સાથે મળશે. તો જરૂર પધારો.. રાજકોટના મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે કોસ્મો કોમ્પ્લેક્ષમાં 304 નંબરની ઓફિસમાં કાર્યરત બેસ્ટ વોએજ પ્રા.લી. કાર્યરત છે. જેને અત્યાર સુધીમાં અનેક મોરબીવાસીઓની વિદેશયાત્રાઓને સફળ બનાવી છે. હવે આગામી ઉનાળાના વેકેશનને ધ્યાને લઈ બેસ્ટ વોએજ પ્રા.લી. દ્વારા રાજકોટના ડો. યાજ્ઞિક રોડ ઉપર ઇમ્પીરિયલ પેલેસ ખાતે તા.21 અને 22 જાન્યુઆરી દરમિયાન સવારે 10થી સાંજે 6 સુધી ધ બિગેસ્ટ હોલીડે મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેલામાં યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, સ્કેન્ડિનેવીયા, આઇસલેન્ડ, તુર્કી, સાઉથ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા,થાઈલેન્ડ, બાલી, દુબઇ સહિતના અનેક ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક પેકેજ મળશે. આ મેલામાં અમેઝિંગ ઓફર્સના લાભ સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળશે. પેકેજના સ્પોટ બુકીંગ ઉપર 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત દરેક પેકેજમાં પ્રીમિયમ ટુરની ખાતરી,ગેરેન્ટી ડિપાચર, એક્સપર્ટ ટુર લીડર્સ એન્ડ ટ્રાવેલ કન્સલ્ટન્ટ ગાઈડન્સ સહિતની સવલત અપાશે. ઉનાળાના વેકેશનને યાદગાર બનાવવા આ મેલામાં અનેક વિકલ્પો પણ મળશે. તો આ મેલાની મુલાકાત જરૂરથી લેવા જેવી છે. વધુ વિગત માટે મો.નં. 8511116314 મો.નં. 9558817681