નિઃસંતાન દંપતિઓને ટેસ્ટટ્યુબ બેબી અંગેના કાઉન્સેલિંગ સાથે સંપૂર્ણ માર્ગદર્શન અપાશે : રજીસ્ટ્રેશન તથા સોનોગ્રાફી વિનામૂલ્યે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મયાન ટેસ્ટટ્યુબ બેબી સેન્ટરને તા 26 જાન્યુઆરીના રોજ સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ચોથા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ અવસરે તા.22 જાન્યુઆરી તથા 29 જાન્યુઆરીના રોજ સવારે 9થી સાંજે 5 સુધી નિઃસંતાન દંપતિ માટે ટેસ્ટટ્યુબ બેબી અંગેના કાઉન્સેલિંગ સાથેના સંપૂર્ણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન તથા સોનોગ્રાફી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.તો નિઃસંતાન દંપતીઓ આજે જ રજીસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહિ. ● વારંવાર ગર્ભપાત, IUI કે IVFમાં નિષ્ફળતા જેવી સમસ્યા હોવી ● બહેનોમાં સ્ત્રીબીજ ન બનવા, નાના બનવા, નળીઓ બંધ હોવી ● મોટી ઉપરનાં કારણે બાળક ન રહેવું ● પુરુષોમાં શુક્રાણુઓ ઓછા હોવા કે ન હોવા ● ગર્ભાશયમાં ગાંઠ, સોજો કે ટીબી હોવું ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા હોવા છતાં ટેસ્ટટ્યુબ બેબીની સારવાર દ્વારા માતૃત્વનું સુખ આપવાની અદ્યતન સારવાર આપવામાં આવે છે. અહીં વિવિધ સમસ્યાઓના નિદાન સાથે સારવાર માટે ડો.સ્વાતિ એમ.પટેલ (MD ગાયનેક) તથા મુકેશ એમ.પટેલ ( MBBS એમ્બ્રિયોલોજિસ્ટ) બહોળો અનુભવ ધરાવે છે. અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ મયાન મેટરનિટી હોસ્પિટલમાં જોખમી ગર્ભાવસ્થા તથા લેપ્રોસ્કોપીક ઓપરેશનની સુવિધા પણ છે. ઉપ્લબ્ધ સુવિધાઓ ● એડવાન્સ મોડ્યુલર IVF સેન્ટર ● ICSI ( ઇન્ટ્રા સિટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શન) ● એન્ડુમેટ્રીઅલ રજુવનેશન ● સ્પર્મ ક્રાયો પ્રિઝર્વેશન ● એમ્બર્યો એન્ડ બ્લાસ્ટ ક્રાયો પ્રિઝર્વેશન ● એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપી યુનિટ ● 4ડી સોનોગ્રાફી ગત વર્ષમાં બાળક મેળવેલ અને માતૃત્વ ધારણ કરનાર દંપતિઓના પ્રતિભાવો રજીસ્ટ્રેશન માટે મયાન મેટરનિટી હોસ્પિટલ તથા ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, સાવસાર પ્લોટ મેઈન રોડ, મોરબી મો.નં.9879245452 મો.નં.9979118525 મો.નં.02822-222255