મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.20ને શુક્રવારે સવારે 9થી 11 તેમના નિવાસસ્થાન 6-એ સુભાષનગર મોરબી ખાતે રાખેલ છે.