મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટ ઉ.89 તે સુધીરભાઈ, ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ સંપટના કાકાનું તા.16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19ના રોજ રામજી મંદિર, દરબાર ગઢની બાજુમાં સાંજે 4 વાગ્યે રાખેલ છે.