મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના 8 એ નેશનલ હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર કાર્યરત સ્પેન્ટો ફ્લોર ટાઇલ્સ પ્રા.લી.માં બહાર ગામ જઈને માર્કેટિંગ કરી શકે તેવા વ્યક્તિઓ માટે 2 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (મેલ) લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : 2 વર્ષ સ્કિલ : અંગ્રેજી ભાષાની જાણકારી જોબ લોકેશન : મોરબી જોબ સમય : 9થી 7 રિઝયુમ આપવા માટે જગદીશભાઈ મો.નં.9909924622 સવારે 10 થી સાંજે 5 ઇમેઇલ : spentofloortiles@gmail.com