મોરબી : મોરબીના બોધનગરમાં નજરબાગ સામે રહેતા હેમરાજભાઈ દિલીપભાઈ પરમાર નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેટઆ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.