મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોકમાંથી કાર્તિક ચુનીલાલ પરમાર નામના યુવાનને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.