હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટિયા નજીકથી પોલીસે બાતમીને આધારે રૂપિયા 1280ની કિંમતનો ચાર બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી કુલદીપભાઈ દિલીપભાઈ સારલા હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.