મોરબી : મોરબી - માળિયા હાઇવે ઉપર ભરતનગર નજીક કેડા ઇન્ડસ્ટ્રીયલ નજીક આજરોજ અજાણ્યા ટ્રકની ઠોકરે એક નીલ ગાયનું મોત થયું હતું.