મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જનકલ્યાણ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા નવઘણભાઇ મનુભાઇ ડુંગરા, અફઝલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા અને રફીકભાઇ હાસમભાઇ કાસમાણીને સીટી બી ડિવિઝન પોલીસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,700 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.