દરેક ઉદ્યોગો અને ધંધાર્થીઓનું એકાઉન્ટીંગ કાયમ ટનાટન રહેશે : ઓથોરાઈઝડ સબ ડીલર તરફથી સોફ્ટવેરને લગતી તમામ સર્વિસ માત્ર એક ફોન ઉપર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આલ્ફા ઓટોમેશન પ્રા.લી.નો શુભારંભ થયો છે. જે TALLYના ઓથોરાઇઝડ સબ ડીલર છે. તો હવે TALLY સોફ્ટવેર અને તેની સર્વિસ ખૂબ સરળતાથી મળશે. મોરબીના જાણીતા એકાઉન્ટન્ટ સુનિલભાઈ જાની દ્વારા આલ્ફા ઓટોમેશન પ્રા લી. નામનું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જે TALLY કંપનીની સબ ડીલરશીપ ધરાવે છે. અહીં સોફ્ટવેરનું સેલિંગ, સોફ્ટવેર રિન્યુઅલ, કસ્ટમાઇઝેશન, એએમસી, ઇ ઈનવોઇસ, મોબાઈલ એપ્લિકેશન, ડેટા ઈમ્પોર્ટ ફ્રોમ અધર સોફ્ટવેર, ડેટા સિનક્રોનાઇઝેશન, ટેલી ઓન એડબ્લ્યુએસ સહિતની તમામ પ્રકારની સર્વિસ ઉપ્લબ્ધ છે. આમ TALLY સોફ્ટવેર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં પણ ઉદ્યોગો કે ધંધાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝેશન કરાવીને પોતાનું કામ સરળ બનાવી શકે છે. આ ઉપરાંત કોઈ પણ સમસ્યાએ માત્ર એક ફોન ઉપર તુરંત સર્વિસ મેળવી શકે છે. વધુ વિગત માટે Sunil Jani Alpha Automation Pvt.Ltd C/o. Mayuri Accounts Associates Shop No.6 Ceramic Plaza, 8A N.H., Nr.Vishal Furnicher, Morbi 363642 સુનિલ જાની મો.નં. 9825630920