રજવાડી બંગલો, મંદીર કે ગામના પ્રવેશદ્વાર તેમજ પાર્ટી પ્લોટ, ગાર્ડન, હોટેલના ગેઇટ અને દીવાલ આકર્ષક રિતે બનાવી અપાશે : પોરબંદરના ખાસ પથ્થરથી આપની પ્રોપર્ટીને અપાશે હેરિટેજ લુક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): રજવાડી ગેઇટ કે દીવાલ બનાવવી છે ? તો સતગુરુ કૃપા સ્ટોન કંટ્રક્શન આપના બજેટમાં શ્રેષ્ઠ સર્વિસ આપશે. માટે આજે જ સંપર્ક કરો અને સંપૂર્ણ કામનો કોન્ટ્રાક્ટ સોંપી દયો. સતગુરુ કૃપા સ્ટોન કંટ્રક્શન છેલ્લા અડધા દાયકાથી કાર્યરત છે. જે રજવાડી ગેઇટ અને દીવાલ બનાવવાનું ખાસ નિપુણતા ધરાવે છે. રજવાડી બંગલો, મંદીર કે ગામના પ્રવેશદ્વાર તેમજ પાર્ટી પ્લોટ, ગાર્ડન, હોટેલના ગેઇટ અને દીવાલ આકર્ષક રિતે બનાવી અપાશે. જેમાં પોરબંદરના ખાસ પથ્થરથી આપની પ્રોપર્ટીને હેરિટેજ લુક અપાશે. સતગુરુ કૃપા સ્ટોન કંટ્રક્શન પોરબંદરના ખાસ પથ્થરનું ડેકોરેટિવ વર્ક મટીરીયલ્સ સાથેના કોન્ટ્રાક્ટથી કરી આપે છે. આ ઉપરાંત ઘરની કે ગાર્ડનની દીવાલ પણ આકર્ષક રીતે બનાવી આપે છે.તો આજે જ સંપર્ક કરો. સુરેશભાઈ મકવાણા 9726516828 9313019880 ફેસબુક https://www.facebook.com/profile.php?id=100086446041578&mibextid=ZbWKwL