સ્પોર્ટ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, ઈમ્પોર્ટેડ શૂઝ, સ્નીકર શૂઝ, સેન્ડલ, ફ્લિપ ફ્લોપ અને ચંપલની વિશાળ રેન્જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં SHOES 36નો પ્રારંભ થયો છે. જ્યાં ફૂટવેરની એ ટુ ઝેડ આઇટમો વ્યાજબી કિંમતે મળે છે તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ ઉપર હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પ્લેક્ષમાં SHOES 36 કાર્યરત થયું છે. અહીં સ્પોર્ટ શૂઝ , પાર્ટીવેર શૂઝ, લોફર, ઈમ્પોર્ટેડ શૂઝ , સ્નીકર શૂઝ, સેન્ડલ , ફ્લિપ ફ્લોપ અને ચંપલની અઢડક વેરાયટી ઉપ્લબ્ધ છે. અહીં જેન્ટ્સ વેરની તમામ ફૂટવેરની આઇટમો વિશાળ રેન્જમાં મળે છે. જેનો ભાવ એકદમ વ્યાજબી રાખવામાં આવ્યો છે. તો એક વાર જરૂરથી SHOES 36 ની રૂબરૂ મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. : 7778877838 SHOES 36 ના ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો : https://instagram.com/shoes36_morbi