મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાપા સીતારામ ચોક નજીકથી સુનીલભાઈ મહેદ્રભાઈ દેવાણી અને દેવજીભાઈ ખેતાભાઈ પરમારને વિદેશી દારૂ બ્લેક લેક એક્ષેસ રમની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.